Third Trimester- Pregnancy and Breastfeeding Videos : Vegetarian recipes for lactating mothers: Gujarati

Related Videos (Gujarati)

User Visit : 161

1. દૂધ આપતી માતાઓમાં પોષણનું મહત્વ - 

- લેક્ટેશન દરમ્યાન પોષણ જરૂરિયાતો 

- લેક્ટેશન દરમ્યાન જરૂરી પોષક તત્વો 

- આયોડિન અને વિટામિન Dની જરૂરિયાતો 

- ગેલેક્ટોગોગ્સનું મહત્વ 

- દૂધ આપતી માતાઓ દ્વારા આહારમાં લઈ શકાતા વિવિધ ગેલેક્ટોગોગ્સ 

2. દૂધ આપતી માતાઓ માટે શાકાહારી વાનગીઓ- 

- મિશ્રિત સ્પ્રાઉટ્સ ચિલા 

- લસણ, અળસિબીજ અને તલની ચટણી 

- શિંગદાણા, પાલક અને મેથીની કટલેટ 

- બાજરા અને રાજગીરાના પત્તાના મઠિયાં 

- ફણગાવેલ મેથીના બીજની કર્રી

Related Videos (Gujarati)